Shri Daltungi Pri. School, Lalpur, Jamnagar, Gujarat, India
ગામનો ઇતિહાસ
ગામનું નામ:-સૌપ્રથમ ગામમાં દલજાડેજા અટકવાળા દરબારીલોકો આવ્યા હતા અને ગામની પાસે એક પર્વત આવેલો છે. તેને ગામ લોકો તુંગી કહે છે.એટલે દલજાડેજા અટકમાંથી દલ અને તુંગી (પર્વત) બંને શબ્દોના સમન્વયથી દલતુંગી નામ પડ્યું.
અંતર:-દલતુંગી ગામ જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં આવેલું છે.લાલપુરથી ૨૦ કિ.મીના અંતરે આવેલું છે.
વસ્તી:-ગામની કુલ વસ્તી ૮૪૦ ની છે.ગામમાં મુખ્યત્વે હિન્દુ(દરબાર,આહિર,બ્રાહ્મણ,કોળી,ભરવાડ,રબારી,વાળંદ,કુંભાર,મેઘવાર,ચમાર) મુસ્લિમ(મુસલમાન ફકીર) અને જૈન ધર્મના લોકો વસવાટ કરે છે.
વ્યવસાય:- ગામના લોકો મુખ્યત્વે ખેતી,પશુપાલન અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.
તહેવાર:- ગામના લોકો મુખ્યત્વે જન્માષ્ટમી,નવરાત્રી,દિવાળી,હોળી,રક્ષાબંધન,ઉતરાયણ,ઈદ અનેપર્યુષણનો તહેવાર ઉજવે છે.
*ગામમાં શાળા,ગ્રામપંચાયત,પંચાયત વાટિકા,પોસ્ટ ઓફીસ,પીર દરગાહ,જૈન દેરાસર અને વિવિધ મંદિરો આવેલા છે.
જોવાલાયક સ્થળ:-દલતુંગી ગામથી ૨ કિ.મીના અંતરે તુંગેશ્વર મહાદેવનું મંદિર નાના ડુંગર પર આવેલું છે.પિકનિક મનાવવા માટેના આ સુંદર સ્થળે જન્માષ્ટમી વખતે ખુબ જ સુંદર મેળો ભરાય છે.
શાળાની માહિતી:-શાળાની સ્થાપના ૨૦/૦૭/૧૯૫૩ ના રોજ થઇ હતી,શાળામાં અત્યારે ૧ થી ૮ ધોરણ છે,તેમાં ૫ શિક્ષકો કામ કરે છે,શાળામાં ચાર રૂમ છે.
સૌભાગ્ય:-ગામમાં બધા ધર્મના(હિન્દુ,મુસ્લિમ,જૈન) લોકો હળીમળીને રહે છે, ગામમાં બધા ધર્મો વચ્ચેની એકતા એ ગામનું સૌભાગ્ય છે.
શ્રી દલતુંગી પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે
19 ઑગસ્ટ, 2013
19 માર્ચ, 2013
7 ડિસે, 2012
દાતાશ્રીનો આભાર
![]() |
દાતાશ્રી ભાવેશભાઈ |
![]() |
દાતાશ્રી પાસેથી બાળકો માટે ભેટ સ્વીકારતા શિક્ષકમિત્રો |
![]() |
બાળકોને નોટબૂક,પેન્સિલ ,રબર આપતા દાતાશ્રી |
![]() |
દાતાશ્રી દ્વારા આપેલી ભેટનું બાળકોને વિતરણ કરતા શિક્ષકો |
![]() |
દાતાશ્રી દ્વારા આપેલી ભેટનું બાળકોને વિતરણ કરતા શિક્ષકો |
![]() |
દાતાશ્રી દ્વારા આપેલી ભેટનું બાળકોને વિતરણ કરતા શિક્ષકો |
5 સપ્ટે, 2012
15 ઑગસ્ટ, 2012
આપણો રાષ્ટ્રીય તહેવાર
![]() |
ઝંડા ઊચા રહે હમારા |
![]() |
દેશભક્તિનો જોશ નારા સાથે |
![]() |
સ્વાગતગીત કરતી બાળાઓ |
![]() |
"आसमान गिरा" पेस करते कक्षा-५ के छात्र |
![]() |
ઉષ્ટ્રાષન કરતા બાળકો |
![]() |
ચક્રાષન કરતી બાળાઓ |
![]() |
"Do the honky ponky"અભિનય ગીત રજુ કરતી બાળાઓ |
![]() |
ઝડપી નિર્ણય કરતી અમારી કોર્ટનું નાટક રજુ કરતા શાળાના બાળકો |
![]() |
ઝડપી નિર્ણય કરતી અમારી કોર્ટનું નાટક રજુ કરતા શાળાના બાળકો |
![]() |
ગામના વડીલશ્રી બાળકોને માર્ગદર્શન આપતા |
![]() |
ગામના વડીલશ્રી બાળકોને માર્ગદર્શન આપતા |
3 ઑગસ્ટ, 2012
शुक्रिया
![]() |
छात्रों को toothpaste&toothbrush देते हुई |
![]() |
छात्रों को toothpaste&toothbrush देते हुई |
आज हमारे यहाँ CFC operation(Reliance) से कुछ मेहमान आये थे/ उन्होंने कुछ वक्त हमारे साथ बिताया/ और हमारे बच्चो को Toothpastes,Toothbrushes,Compass boxes,Writing pades&Chocolates दिए/
उसके अलावा उन्होंने बच्चोको नसीहत भी दी की इस उम्र में पठाईं कितनी अहमियत रखती है/और अच्छी पठाईं करने से जिंदगी में तरक्की होती है/
हमारा पूरा पाठशाला परिवार उनका ह्रदय से आभार प्रकट करता है/क्योकि एसी चीजे बच्चो को हररोज पाठशाला में आने को प्रेरित करती है/और अपनी पठाईं अच्छी तरह करने के लिए प्रोत्साहित करती है/
![]() |
![]() | ||

![]() |
छात्रों को writing pad देते हुई |
![]() |
छात्र तोहफे पाके खुश |
1 ઑગસ્ટ, 2012
અમારી રક્ષાબંધન
રક્ષાબંધન ભાઈબહેનના પ્રેમનો તહેવાર છે.
રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે.'રક્ષાબંધન' ને 'વીરપસલી' પણ કહે છે.
![]() |
રક્ષાબંધન સૌને આનંદ આપતો ધાર્મિક તહેવાર છે.
![]() |
બહેનો ભાઈઓને રાખડી બાંધતા |
13 જુલાઈ, 2012
સુલેખન સ્પર્ધા
સુલેખન કરતા વિદ્યાર્થીઓ |